શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2024 (15:28 IST)

ગુજરાતી જોક્સ - મારી આટલી ચિંતા

jokes in gujarati
સોનુ એલકેજીમાં ભણતો હતો જ્યારે
તે સતત 4 દિવસ સ્કૂલે મોડો આવતો ત્યારે

મેડમ બોલ્યા – “તમે આટલા મોડા કેમ આવો છો?
બાળક - મેડમ તમે મારી આટલી ચિંતા ન કર્યા કરો 

બીજા બાળકો ખોટુ માને છે !”