શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By નઇ દુનિયા|

એરપોર્ટ

એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી, તેને જે સાડી પહેરી હતી તેના પર બહુ બધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા.

એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો. તે સ્ત્રી બોલી - "કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને જોવા માટે ગોળ-ગોળ ફરી રહ્યો છે?

બાળક બોલ્યો - "સાડી તો જોઈ છે, પણ આટલું મોટુ એરપોર્ટ પહેલીવાર જોઈ રહ્યો છુ.