મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By સમય તામ્રકર|

કેવી રીતે પી શકુ?

ડોક્ટર - હું તમને જે દવા આપી હતી તે તમે પી ?
દર્દી - નહી, સર.
ડોક્ટર - કેમ ?
દર્દી - કારણકે તેના પર લખ્યું હતુ કે આ ઢાંકણને હંમેશા બંધ રાખો, હવે બંધ બોટલમાંથી દવા કેવી રીતે પી શકાય ?