ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

પપ્પાની ભૂલ

શિક્ષક- આ તે કેવો નિબંધ લખ્યો છે ? તુ તેને ધ્યાનથી વાંચતો પણ નથી. તમારા પપ્પાને આ વિશે કહેવું પડશે.
છાત્ર - સર, કોઈ ફાયદો નહી, આ નિબંધ તેમને જ લખ્યો છે.