શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

પૂછી લો

શિક્ષક - આવતીકાલથી પરીક્ષા ચાલુ થઈ રહી છે, કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લો.
ગટ્ટુ - કાલે પરીક્ષામાં શું શું આવશે સર.