મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

બહાદુર પિતા

એક વિદ્યાર્થી(બીજાને) જાણે છે, મારા પપ્પા બાળપણમાં ખૂબ જ બહાદુર હતા.
બીજો - અરે વાહ, તેમણે શું બહાદુરી કરી હતી ?
પહેલો - મારી દાદી કહે છે કે જ્યારે તે રડતાં હતા ત્યારે આખુ ઘર માથે ઉઠાવી લેતા હતા.