મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

બુધ્ધિશાળી

પિતા - બેટા, બુધ્ધિશાળી લોકો બેવકૂફોની વાતનો જવાબ ન આપે. માત્ર હસી નાખે.
પુત્ર - એટલે જ તો પપ્પા, પરીક્ષામાં મેં સવાલો વાંચ્યાં અને હસીને આવી ગયો.