ભેંસ કે પાણી

વેબ દુનિયા|

દૂધવાળો - માસી, આજે ભેંસે દૂધ ઓછુ આપ્યુ છે,તેથી ઓછા દૂધમાં ચલાવજો.
માસી - એ તો મને પહેલાથી ખબર હતી, ગઈકાલથી નળમાં પાણી નથી આવ્યુ ને.આ પણ વાંચો :