શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

મગજ હોય તો ...

એક દર્દી(ડોક્ટર મિત્રને) હુ મારા મૃત્યુ પછી મારુ મગજ હોસ્પિટલમાં દાન કરવા માંગુ છુ.
ડોક્ટર - ઠીક છે, મગજ હશે તો જરૂર લઈશુ.