રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

મચ્છર મારવાની રીત

એક વ્યક્તિ(દુકાનદારને) મને મચ્છર મારવાની દવા આપો.
દુકાનદારે તેને દવા આપી. પછી તેણે ફરી પૂછ્યુ - આનાથી મચ્છર કેવી રીતે મરશે ?
દુકાનદારે કહ્યુ - પહેલા મચ્છરને પકડજો તેને ગલીપચી કરજો અને જ્યારે તે હસે ત્યારે તેના મોંઢામાં આ દવા નાખી દેજો તે મરી જશે.