રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

મીણબત્તી

શિક્ષક - જો વીજળીની શોધ ન થઈ હોત તો શુ થાત ?
વિદ્યાર્થી - સર, મીણબત્તી સળગાવીને ટીવી જોવુ પડત.