મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

સમાનતા

એક બાળકે પોતાના પપ્પાને પૂછ્યુ - પપ્પા બતાવો ઈન્દ્રધનુષ અને પોલીસમાં શુ સમાનતા છે ?
પિતા - નથી ખબર.
બાળક - પિતાજી બંને આઁધી તૂફાન પછી જ આવે છે.