- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળકોના જોક્સ
હાથી અને મચ્છર
એક બહું પાતળો માણસ એક ભરચક ટ્રેનમાં બેસી ગયો જેમાં બહું બધા જાડા લોકો બેસેલાં હતા. આ જોઈને તે મજાકમાં બોલ્યો - શુ આ ટ્રેન ફક્ત હાથીઓ માટે જ રિઝર્વ છે.એક જાડા માણસે ફટાકથી જવાબ આપ્યો - ના, આમાં મચ્છરો પણ આવી શકે છે.