મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

નથી ખબર

શિક્ષક - 'આઈ ડોંટ નો ' નો અર્થ શુ થાય છે ?
વિદ્યાર્થી - મને નથી ખબર સર.
શિક્ષક - એકદમ સાચુ, બેસી જાવ.