રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

પરીઓનો ડાંસ

દાદાજી બોલ્યા - બેટી, મેં રાતે સપનામાં પરીઓનો ડાંસ જોયો.
દાદાજી, તમે ખોટુ કેમ બોલો છો ?
કેમ બેટા, આવુ બોલે છે ?
દાદાજી, તમને ચશ્મા વગર કંઈ દેખાતુ નથી, અને રાતે તમે ચશ્મા કાઢીને સૂઈ જાવ છો, તો તમે સપનુ જોયુ કેવી રીતે ?