બિલાડીનુ બચ્ચુ N.D મહેમાન : 'તમારી ઘરે ગયા વર્ષે બિલાડીનુ બચ્ચુ હતુ એનુ શુ થયું ?ગટ્ટુ : તમને સાચે જ ખબર નથી ?મહેમાન : ના, કેમ મરી ગયું ?ગટ્ટુ : ના, એ તો બિલ્લી બનીને મસ્ત થઈને ફરે છે.