ગુરુવાર, 2 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
બેટરી
N.D
મમ્મી - આશુ બેટા, જો તુ વ્યવસ્થિત જમે નહી તો તારી હેલ્થ ડાઉન થઈ જશે.
આશુ - મમ્મી, તમે શુ મને બેટરી સમજી મૂક્યો છે ? હું કોઈ મોબાઈલની બેટરી નથી.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 2 એપ્રિલ, ગુરૂવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા છીએ જેના દ્વારા તમે તમારા પ્રિયજનોને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ મોકલી શકો છો.
LSG vs DC: સમીર રીઝવીની હાફ સેન્ચુરીથી દિલ્હીએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું
LSG vs DC Live Score: IPL 2026 ની પાંચમી મેચમાં, દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું, લખનૌને પોતાની પહેલી જ મેચમાં ઘરઆંગણે જ હારનો સામનો કરવો પડ્યો
Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ
Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ 2 એપ્રિલ, 2026 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બજરંગબલીની પૂજા અને વિધિ મુજબ તેમને દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે તમારી રાશિ અનુસાર દાન કરવું શુભ માનવામાં આવે છે. જાણો દરેક રાશિના લોકોએ શું દાન કરવું જોઈએ.
Gujarat Local Govt. Election Date - 26 મી એપ્રિલે મતદાન, 28 મીએ ગણતરી,આચારસંહિતાનો અમલ શરૂ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આગામી 26 મી એપ્રિલે રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વહુએ સસરાના પ્રાઈવેટ પાર્ટ પર કર્યો હુમલો, લોહીની ઉલ્ટીઓ કર્યા બાદ થયુ મોત
મઉગંજમાં સાસુ-સસરા વિવાદ દરમિયાન વહુએ સસરાના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો. ત્યારબાસ સસરાની તબિયત ખરાબ થઈ ગઈ. તેઓ લોહીની ઉલ્ટીઓ કરવા લાગ્યો. હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં જ સસરાનુ મોત થઈ ગયુ.
ધર્મ
Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ
આજનુ પંચાગ - 2 એપ્રિલ સૂર્યોદય - 06:23 સૂર્યાસ્ત - 06:41 એપ્રિલ 02, 2026 ગુરુવાર ચૈત્ર સુદ પૂનમ - વિક્રમ સંવત 2082
Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 2 એપ્રિલ, ગુરૂવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા છીએ જેના દ્વારા તમે તમારા પ્રિયજનોને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ મોકલી શકો છો.
Hanuman Jayanti Vrat Katha: હનુમાન જયતિ પર જરૂર વાંચો આ પોંરાણિક વ્રત કથાઓ
Hanuman Jayanti Vrat Katha: હનુમાન જયંતિ પર, તમારે પૂજા દરમિયાન ઉપવાસ કથાનો પાઠ પણ કરવો જોઈએ. ચાલો જાણીએ હનુમાન જયંતિ સાથે સંકળાયેલી ઉપવાસ વ્રત કથા વિશે .
Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ
Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ 2 એપ્રિલ, 2026 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બજરંગબલીની પૂજા અને વિધિ મુજબ તેમને દાન કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે તમારી રાશિ અનુસાર દાન કરવું શુભ માનવામાં આવે છે. જાણો દરેક રાશિના લોકોએ શું દાન કરવું જોઈએ.
Sarangpur Hanuman ji : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા
ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેની સ્થાપના વિક્રમ સંવત 1905માં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.