1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ

મચ્છરનો શિકાર

મચ્છરનો શિકાર
નીનુ - (દુકાનદારને) અંકલ તમારી મચ્છદાની પાછી લઈ લો.
દુકાનદાર - પણ કેમ ?
નીનુ - ચાર દિવસથી પાછળ પડ્યો છું પણ એકપણ મચ્છર નથી ફસાયો.
About Writer
વેબ દુનિયા