- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળકોના જોક્સ
મૂર્ખ છોકરો
એક શિક્ષકે પોતાના વિધાર્થીઓને વ્યાકરણ ભણાવી રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યુ - મોહન મીઠાઈ ખાવાની ના પાડે છે, આ વાક્યમાં 'મોહન' શુ ગણાશે ?રમેશ, તુ બતાવ. રમેશ - જી સર, મોહન એક મૂર્ખ છોકરો છે.