બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By કલ્યાણી દેશમુખ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:14 IST)

મ્યાઉં

મ્યાઉં
એકવાર ત્રણ બિલાડીઓ બજારમાં જતી હતી.

રસ્તામાં ખાડો આવ્યો. પહેલી બિલાડી કુદી ગઈ અને એક તરફ ઉભી રહી.

તેને જોઈને બીજી બિલાડી કુદી. પણ તે ખાડામાં પડી ગઈ.

આ જોઈને પહેલી બિલ્લી ત્રીજી બિલ્લી સામે જોઈને કશુ બોલી ! બોલો શુ બોલી હશે ?

પહેલી બિલ્લી ત્રીજી બિલ્લી સામે જોઈને બોલી "મ્યાઉં".