વાસી શાક N.D ગ્રાહક(વેઈટરને) આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી ? વેઈટર - સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસનું વાસી છે અને તાજુ સમજીને રોજ તેમાં મીઠુ નાખી દે છે.