રવિવાર, 1 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
વિચાર
આકાશ - (પોતાના દોસ્તને) અરે યાર, મેં અમેરિકા જવાનો વિચાર કરી રહ્યો છું, કેટલા રૂપિયા લાગશે ?
સચિન - વિચારવાના કોઈ રૂપિયા નથી લાગતા.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સોના અને ચાંદીમાં ઘટાડો: બજેટ પછી 1.80 લાખનું સોનું ઘટ્યું, અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો.
બજેટ 2026 ની જાહેરાતો વચ્ચે આજે બુલિયન બજારમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું ભાષણ આગળ વધતાં, કિંમતી ધાતુઓમાં રોલર કોસ્ટરની જેમ વધઘટ થઈ. ભાવ ક્યારેક તીવ્ર ઘટાડો થયો, તો ક્યારેક અચાનક સુધારો જોવા મળ્યો
Budget 2026 Highlights in Gujarati: તમારી કમાણી અને ખર્ચ પર કેટલી પડશે અસર ? શુ થયુ સસ્તુ શુ થયુ મોંઘુ ?
Union Budget 2026 Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કર્યું. જેમાં ઉત્પાદન, MSME અને બાયોફાર્મા પર ભાર મૂકવામાં આવ્યો. રેર અર્થ કોરિડોર, ISM 2.0 અને ઇલેક્ટ્રોનિક્સ માટે રૂ 40,000 કરોડની જોગવાઈ કરવામાં આવી
Union Budget 2026: શાળાઓ અને કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ખુલશે, ગેમિંગ સેક્ટરમાં નોકરીઓ ઉપલબ્ધ થશે, યુટ્યુબર્સ મજા કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026 માં જાહેરાત કરી હતી કે કન્ટેન્ટ ક્રિએશનને પ્રોત્સાહન આપવા માટે 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ ખોલવામાં આવશે. ગેમિંગ ક્ષેત્રમાં 10 લાખથી વધુ વ્યાવસાયિકોને નોકરી પર રાખવામાં આવશે
Budget 2026 income tax relief - ઈનકમ ટેક્સ સ્લેબ જેવો હતો એવો, પણ સૈલરીડ ક્લાસને મળી આ મોટી રાહત, નિયમોમા અનેક ફેરફાર
બજેટ 2026 માં પગારદાર કરદાતાઓ માટે અનેક રાહત પગલાંની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મોટર અકસ્માત વળતર, માનવશક્તિ સેવાઓ અને ફોર્મ 15G/15H ની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ જાહેરાતો નોંધપાત્ર સુવિધા પૂરી પાડશે.
Budget 2026: બજેટમાં રેલવેને લઈને શુ એલાન કરવામાં આવ્યુ ? સામે આવી સંમ્પૂર્ણ માહિતી
Budget 2026: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા રેલવે સેક્ટર માટે પણ મોટુ એલાન કર્યુ છે. તેમણે માહિતી આપી છે કે દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલ કૉરિડોર બનશે. આવો જાણીએ તેમને શુ કહ્યુ છે.
ધર્મ
Suryadev mantra- સૂર્યદેવ મંત્ર
સૂર્યદેવ મંત્ર ૐ સૂર્યાય નમઃ આ મંત્રના જાપથી પ્રસન્નતા, એકાગ્રતા અને માન-સન્માન મળે છે.
Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા
Guru Ravidas Jayanti 2026- હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 1 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા
Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો
Magh Purnima: 1 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમા સ્નાન કરવામાં આવશે. આ દિવસે સ્નાન અને દાન કરવું અત્યંત પુણ્યશાળી અને લાભદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, પૂર્ણિમાના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે.
Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી
જય મેલડી માતા, મા જય મેલડી માતા । સેવક જન હિતકારી, સુખ સંપત્તિ દાતા ॥ જય મેલડી માતા...
Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ
Shivling Puja: હિન્દુ શાસ્ત્રોમાં શનિ દોષથી રાહત મેળવવા માટે ઘણા ઉપાયોનું વર્ણન છે. આમાંથી એક શનિવારે શિવલિંગની પૂજા છે. આ દિવસે કાળા તલનો ઉપયોગ કરીને એક ખાસ વિધિ કરવાની પણ ભલામણ કરવામાં આવે છે, જે તમારા ભાગ્યને બદલી શકે છે. આ અચૂક ઉપાય વિશે અહીં જાણો.