બુધવાર, 7 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
સીટ
N.D
પિતાજી - બેટા તારુ એડમીશન તે શાળામાં નહી થઈ શકે.
રાહુલ - કેમ ?
પિતાજી - બેટા, ત્યાં કોઈ સીટ ખાલી નથી.
રાહુલ - પિતાજી તમે મારું એડમીશન કરાવી દો. સીટ તો હું ઘરેથી લઈ જઈશ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી સાર્વજનિક કરી, અપાચે ડીલનો પણ કર્યો ઉલ્લેખ
ડોનાલ્ડ ટ્રંપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી પર્સનલ વાતચીતને સાર્વજનિક કરી છે. જેમા અપાચે હેલીકોપ્ટર સોદા અને વેપાર ટૈરિફ મુદ્દા પર ચર્ચાનો સમાવેશ છે. ટ્રંપે કહ્યુ કે મોદી તેમની સાથે વ્યક્તિગતરૂપે સંપર્કમાં હતા અને તેમને સર કહીને સંબોધિત કર્યુ.
Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી
ભોપાલના અંકુર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી મહર્ષિ ફ્રેન્ડશીપ મેચ સિરીઝ-6 માં પરંપરાગત શૈલીમાં ક્રિકેટ રમાઈ રહી છે. ખેલાડીઓ ધોતી-કુર્તા અને તિલક-ત્રિપુંડ પહેરીને મેદાનમાં ઉતરી રહ્યા છે, જ્યારે કોમેન્ટ્રી સંપૂર્ણપણે સંસ્કૃતમાં છે. વૈદિક બ્રાહ્મણ યુવા ખેલ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં 27 ટીમો ભાગ લઈ રહી છે.
બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ
બાંગ્લાદેશ પોલીસે શરીફ ઉસ્માન હાદીની હત્યા અંગે એક મોટી અપડેટ જારી કરી છે. પોલીસનું કહેવું છે કે હાદીની હત્યા રાજકીય બદલો હતો અને તેની પાછળ અવામી લીગનો હાથ છે.
ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય
ICC on BCB Demand Of Venue Change: BCB ના T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC એ મોટો નિર્ણય સભળાવ્યો છે
દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર
લોકો તુર્કમાન ગેટ પર બેરિકેડ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને તેમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે ભીડને દૂર કરવા માટે હળવો બળપ્રયોગ કર્યો.
ધર્મ
Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ
જય જય શનિદેવ... મિત્રો અહી અમે તમારી માટે રજુ કરી રહ્યા છે શનિદેવની સ્તુતિ ગુજરાતી લખાણ સાથે. જો તમને નાની પનોતી હોય તો દર શનિવારે આ સ્તુતિનો પાઠ કરો અને સાડાસાતી હોય તો રોજ એકવાર આનો પાઠ કરો. નિત્ય એકવાર પાઠ કરવાથી શનિદેવનો ક્રુર પ્રભાવ ઓછો થાય છે.
Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત
મકરસંક્રાંતિ ના તહેવારને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શુભ પ્રસંગે, સવારે સ્નાન કર્યા પછી, સૂર્યને પ્રાર્થના કરવી, ખીચડીનું સેવન કરવું અને કઠોળ, ચોખા, તલ, ગોળ વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસથી, સૂર્ય ઉત્તર દિશા તરફ જાય છે, અને બધી શુભ પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય છે.
બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan
રિધ્દિ સિદ્ધિ કે દાતા સુનો ગણપતિ, આપકી મેહરબાની હમેં ચાહિયે, પહલે સુમિરન કરૂઁ ગણપતિ આપકા,
Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ
Shattila Ekadashi Kyare Che: હિન્દુ ધર્મમાં દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લપક્ષમાં પડનારી એકાદશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજ માટે અત્યાધિક શુભ માનવામાં આવે છે. પણ જ્યારે આ એકાદશી મહા મહિનાના કૃષ્ણપક્ષમાં પડે છે અને ષટતિલા એકાદશી કહેવાય છે
Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા || એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા | બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા || દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી | કામના કો પૂરી કરો જગ બલિહારી ||