રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

સ્વાર્થી પ્રેમ

પહેલો મિત્ર (નવાઈથી) - શુ વાત છે યાર, તારી પ્રેમિકાને જ્યારે ખબર પડી કે તારા કાકા નિર્માતા છે તો તેણે તારી જોડે લગ્ન કરવાની ના પડી દીધી.
બીજો મિત્ર - હા યાર, હવે તે મારી કાકી છે.