શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By કલ્યાણી દેશમુખ|

ક્યા ગઈ ઠંડી ?

N.D
ઠંડી,
અનુભવ હવે તેનો રહ્યો નથી
સ્વેટર કાઢ્યા છે પણ પહેર્યા નથી
કદી ઠંડીમાં બેસતા હતા તડકામાં
પણ ઠંડીમાં એ તાપ પણ ગમતો નથી

ચારે બાજુ ઉડવા લાગી છે ધૂળ
લોકોના ચહેરા પણ લાગે છે સ્થૂળ
કેમ રિસાઈ ગઈ આપણી આ વ્હાલી ઋતુ
માંગે છે આનો જવાબ બાળકો, પણ કોઈને મળતો નથી