બિચારી બકરી....

ભાષા|

બકરી દૂધ નથી આપતી
મેં મેં મેં મેં કરતી રહેતી
બકરીવાળો ગુસ્સાથી મારતો
બકરી ખૂબ જ ગભરાતી

ઘાસ ન આપ્યો, આપ્યુ ન કશું
ચરવા માટે ચારો પણ નહી
આવો બકરીવાળો હશે
શુ કોઈ બીજો પણ કંઈ ?

કેટલી સુંદર છે આ બકરી
જ્યારે આવશે ચરીને
ત્યારે બકરીવાળા તુ દોહી લેજે દૂધ ડોલ ભરીને


આ પણ વાંચો :