કેવી ભાગી બિલ્લી

N.D

બિલ્લી નાટક જોઈ રહી હતી
ઉંદરો આવ્યા સો
બિલાડી બોલી ઉંદર ખાયે
મને વીતી ગયા વરસો

બિલાડી થોડી આગળ આવી
તો ઉંદરો પડ્યા તૂટી
ઘા પડ્યા ચહેરા પર તેના
પૂછો ના શુ હશે વીતી

નાટક જોયા વગર જ ત્યાંથી
ભાગી ગઈ બિલ્લી
સો ઉંદરો હતા, સૌએ
વેબ દુનિયા|
ખૂબ ઉડાવી ખિલ્લી


આ પણ વાંચો :