ડોલે રે મન ડોલે રે...

N.D

કાગળ નાવડી બનાવે રે..
ચારે બાજુ તરાવે રે
આવો ખૂબ પલળીએ રે
સૌ મળીને મોજ મનાવીએ રે
જુઓ વરસાદ આવ્યો રે
ડોલે રે મન ડોલે રે...
નઇ દુનિયા|
આકાશમાં ડોલે રે વાદળ ગડ ગડ બોલે રે
જુઓ આવ્યો રે..ડોલે રે ભાઈ ડોલે રે.તળાવ-નદીઓ છલકાય રેઝાડ-પાન ખીલે રે..જુઓ વરસાદ આવ્યો રેડોલે રે મન ડોલે રે..


આ પણ વાંચો :