1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

આવી શરદ ઋતુ

આવી શરદ ઋતુ
આગની કિરણોને
સૂરજે પાછા વાળ્યા છે

રાત લાંબી થઈ
અને દિવસ હવે નાનો છે

ઝાકળના રસ્તે થઈ
ચાલીને ધીમે ધીમે

બૂંદોથી ભરેલા ધાસ
ઝગમગ ઝગમગ છે.

કેટલી સરસ છે
ઠંડીની સવાર

તડકો લાગે સારો
અને ફૂલોની ક્યારી છે.

બધી ઋતુમાં મને
શરદ લાગે પ્યારી છે.

હોય ખુશીનું વાતાવરણ
અને ઉત્સવોનો મેળો છે

આ વસંત ઋતુ પાછળ ભાઈ
માણસ ઘેલો છે.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો