1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

આવો શીખીએ કોમ્પયૂટર

આવો શીખીએ કોમ્પયૂટર
W.D
બાળકો શુ છે ઈંટરનેટ શુ હૌય છે ચેટ
તમે અમને સમજાવો અથવા પાસે બેસીને જાણો

દુનિયાના કોમ્પયૂટર મોટા કોમ્પયૂટર સાથે જોડી શકાય છે.
મોટા કોમ્પયૂટર દુનિયાનો બીજો છેડો હોઈ શકે છે

મોટા કોમ્પયૂટરે રાખી છે સંભાળી નાનાની બધી કથાઓ
ઈંટરનેટ સાથે કરશો દોસ્તી તો ઘરે આવશે બધી કથાઓ

અલાઉદ્દીનના ચિરાગની જેમ ઈંટરનેટ જાણકારીઓ લાવે છે
જેમ પડોશનો મોંટુ સૌની ચાડીઓ સૌની સંભળાવે છે.

પણ ઈંટરનેટની જાણકારી સૌથી ઉપયોગી હોય છે
આ જાનકારીમાં દેશ-વિદેશની ફોટો સાથે માહિતી હોય છે

ઈચ્છો તો તમે પણ મોકલો ફોટો સહિત નામ તમારું
આખી ઘરતી પર કોઈ પણ જોઈ શકે છે નામ તમારું

કમ્પયૂટર પર ચેટનો મતલબ છે કમ્પયૂટર પર બેસીને વાતો
તમારા પપ્પા જો દૂર દેશમાં તો પણ તેમની સાથે કરી શકો છો વાતો

તમે પણ જીદ કરો કે તમારે પણ કોમ્પયૂટર શીખવુ છે
પોતાના ઘર સાથે જ નહી પણ દુનિયા સાથે તમારે જોડાવવું છે.