1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

ઉંદર-બિલાડી

ઉંદર-બિલાડી
N.D
ઉંદર બિલાડી રમતાંતા
એકબીજાની પાછળ દોડતાંતા
ઉંદરને પકડવા બિલાડી બનીને
ઘરમાં દોડા દોડ કરતા તાં
ઉદંરમામા ચડી ગયા રસોઈ સ્ટેંડ પર
અને મજેથી વાસણ પર ચડી હસતા તાં
એટલામાં ઉંદરથી રકાબી પડી ગઈ
દોડીને આવ્યા લીલા માસી
માસીનો પારો ચડી ગયો
નવી રકાબી તોડી ઉંદર ગયો નાસી
માર ખાધો બિચારી બિલ્લીએ
એટલી બિલ્લીમાસી તો રડતા તાં
ઉંદરમામા તો પાઈપમાં ધૂસીને હસતા તાં.
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો