અંતિમ સમયે કોઈ નહી જાય એક ઝાડ જશે સાથે પોતાના મિત્ર પક્ષી-ખિસકોલીથી છૂટુ પડી એક ઝાડ જશે સાથે આગમાં પ્રવેશ કરશે એ જ મારા પહેલા
કેટલી લાકડી જોઈશે ? સ્મશાનવાળો પૂછશે ગરીબ કરતા ગરીબ પણ સાત મણ તો લેશે
હુ લખુ છુ મારી અંતિમ ઈચ્છાઓમાં કે વીજળીના અગ્નિદાહ ઘરમાં થાય મારો અંતિમ સંસ્કાર જેથી મારા પછી પણ મારા પુત્ર-પુત્રીઓની સાથે એક વૃક્ષ પણ ખીલતુ રહે સંસારમા...