ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By નઇ દુનિયા|

ટીમ પોળની

N.D
N.D
બોલ અમારો સનનન ચાલતો
વાત ન પૂછો બેટની
તગડી ટીમ પોળની...

ટિંકૂ મંગલૂ
સચિન સહેવાગ અમારા
યુવરાજ જેવા
બંટી છક્કા મારતો
ફિરકી ચાલતી
ભજ્જી જેવી
સુખવિંદર મરઘિલ્લેની
તગડી ટીમ પોળની...

જ્યારે કોઈએ લલકાર્યા છે ત્યારે
અમે ચેલેંજ સ્વીકારી છે.
વન ડે હોય કે 20-ટ્વેંટી
દરેક અમારાથી હાર્યા છે

અમારા મોઢ શીદ કરીએ ખુદના વખાણ
અમારી તો બલ્લે બલ્લે જી
તગડી ટીમ પોળની...