ભૂલી ગયો છુ મારુ ઘર N.D બકરી. ગાય, બળદ સૌ ભાગ્યાસિંહ ભાગીને આવ્યો હતો એક બળદે જોયો તેણેજોરથી બરાડ્યો હતો બોલ્યો સિંહ ચીસ ના પાડોમને પણ બીક લગે છે જઈ રહ્યો છુ પાછો જંગલમાં હું ભૂલી ગયો છુ મારુ ઘર