1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

રંગ જમાવતી શરદી

રંગ જમાવતી શરદી
PTI
ઠંડી રંગ જમાવી રહી છે,
દાઁત કચકચાવી રહ્યા છે
નવા નવા સ્વેટરો લાવવા
લોકો બજાર જઈ રહ્યા છે

ઠંડીથી ખુદને બચાવવા
શોધીને લાવ્યા લાકડી
બેઠા બધા આગ તાપવા

દિવસ લાગ્યો જલ્દી આથમવા
રાત લાગી હવે પગ પસારવા
સવાર-સાંજ ધુમ્મસ છવાયુ
હાથ પગ લાગ્યા થથરવા

શ્વાસમાંથી લાગ્યો ધુમાડો નીકળવા
તડકો લાગ્યો સૌને ગમવા
ગરમા-ગરમ ચા પીને
બધા લાગ્યા ખુદને તપાવવા.