શરદીની બીક N.D કડકડતી ઠંડીમાકેવા નખરા બતાવે છેસૂરજદાદા પણ ગભરાઈને ઘરે જલ્દી ભાગે છે બીક લાગે છે કંઈ ઠંડીમાં થઈ ન જાય શરદી ઘરે રહીનેબની જઈશું બધા માટે દરદી