પોતે બનાવો કેલેંડર
|
ફેબ્રુઆરી - કેસરિયા કપડાં પહેરવા, શિવરાત્રિ પર વ્રત કરવુ.
માર્ચ - મિત્રો સાથે રંગ રમવો
એપ્રિલ - પરીક્ષાની તૈયારીઓ કરવી
મે - કેરી, આઈસ્ક્રીમ ખાવુ
જૂન - મામાના ઘરે મોજ-મસ્તી કરવા જવુ
જુલાઈ - શાળામાં વરસાદને કારણે રજા, પલળવું, કાગળની નાવડી બનાવવી.
ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ ઉજવવો, રક્ષાબંધનનો તહેવાર ઉજવવો
સપ્ટેમ્બર - શાળામાં શિક્ષક દિવસ ઉજવવો, સાર્વજનિક ગણેશ ઉત્સવની તૈયારી
ઓક્ટોબર - ઘરોની સાફ-સફાઈ, રંગ કરવો, નવરાત્રીનો તહેવાર, દિવાળી, મીઠાઈ ખાવાના દિવસો
નવેમ્બર - બાળમેળો, બાળ ફિલ્મો જોવાનો મહિનો
ડિસેમ્બર - ક્રિસમસનો તહેવાર, નવા વર્ષના સ્વાગતની તૈયારી.
