મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: સોમવાર, 6 મે 2019 (13:25 IST)

OMG સ્વીમિંગ પુલમાં નહાવાથી જ પ્રેગ્નેંટ થઈ ગઈ 16 છોકરીઓ !!

પ્રેગ્નેંટ  થવા માટે બે લોકો સાથે સંબંધ થવો જરૂરી છે પણ જો સંબંધ બનાવ્યા વગર એક સાથે 16 છોકરીઓ પ્રેગ્નેંટ થઈ જાય તો આ વાત પર કોઈ વિશ્વાસ નહી કરી શકે.. જાણે કેવી રીત સ્વીમિંગ પુલમાં નહાવાથી 16 છોકરીઓ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. 
 
આ બનાવ અમેરિકામાં ત્યારે બન્યો હતો. જ્યારે 16 છોકરીઓ સંબંધ બનાવ્યા વગર જ પ્રેગ્નેંટ થઈ ગઈ.  દુનિયા ત્યારે ચોંકી ઉઠી જ્યારે જયારે ખબર પડી કે આ બધી છોકરીઓ એક જ સ્વીમિંગ પુલમાં નહાવાથી પ્રેગ્નેંટ થઈ ગઈ.  જ્યા તેમને કોઈ સંબંધ બનાવ્યા નહોતા કે સેક્સ માણ્યુ નહોતુ. 
 
13 થી 17 વર્ષના વયની આ છોકરીઓ પ્રેગ્નેંટ થવાના આ બનાવની જ્યારે તપાસ કરવામાં આવી તો તો જાણવા મળ્યુ કે  આ બધી છોકરી એક  બર્થડે પાર્ટીમાં હતી. અહીં જે છોકરીઓ સ્વીમિંગ પુલમાં પાર્ટી કરી રહી હતી એ પ્રેગ્નેંટ થઈ ગઈ જ્યારે જે છોકરીઓ પુલમાં ઉતરી નહોતી તેમને કોઈ સમસ્યા  થઈ નહી. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે પાર્ટી વખતે એક છોકરાનું વીર્ય (sperm)પુલમાં પડી ગયું. જેનાથી પુલમાં હાજર બધી છોકરીઓ પ્રેગ્નેંટ થઈ ગઈ. જો કે એ છોકરો આ વાતને નકારી રહ્યો છે.