પોતાના પ્રેમને સદા તાજો અને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ

પાથરી દઉ દિલ અને પછી તેમા મારી લાગણી રોપી દઉ !!

P.R

પાથરી દઉ દિલ અને પછી તેમા મારી લાગણી રોપી દઉ !!


આ ખેડૂતની પત્નીનું ૧૭ વર્ષ અગાઉ નિધન થઇ થયું હતું. આ બાદ એક દિવસ તે પોતાના ૬ એકરના ખેતરમાં ઉદાસ બનીને ફરી રહ્યો હતો ત્યારે તેને પોતાનું આ ખેતર દિલ આકારના બગીચામાં પરિવર્તિત કરવાનો વિચાર આવ્યો હતો. પોતાના આ વિચારથી રોમાંચિત થઇ ઉઠેલા આ ખેડૂતે નવેસરથી જ છોડ રોપવાનું શરૂ કર્યું.

વેબ દુનિયા|
ભલે તાજમહેલને પ્રેમની સૌથી સુંદર નિશાની માનવામાં આવતો હોય પણ આજે ય પ્રેમમાં કંઇક અલગ કરી છૂટવા માગતા લોકોની કમી નથી. ‍બ્રિટનના એક ૭૦ વર્ષીય ખેડૂતે પોતાની પત્નીની યાદમાં દિલ આકારનો બગીચો બનાવ્યો છે.
૧૭ વર્ષના પરિશ્રમ બાદ હવે આ ખેતરમાં દિલની આકૃતિ બની ગઇ છે. હવે આલમ એ છે કે રોજના સેંકડો લોકો પ્રેમના આ બગીચાને જોવા આવી રહ્યા છે.


આ પણ વાંચો :