બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (18:57 IST)

Mahashivratri 2022 - શિવરાત્રીના દિવસે શુ ખાવુ શુ ન ખાવુ જોઈએ ?

ભગવાન શિવની ઉપાસના માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રીનો પર્વ 1 માર્ચ મંગળવારે ઉજવાશે. શિવરાત્રિ દર મહિને કૃષ્ણપક્ષ ચતુર્દશી પર પડે છે. પરંતુ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી પર આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે અને તેનું મહત્વ પણ ખૂબ હોય છે