શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (13:03 IST)

મહાશિવરાત્રી પર ભગવાન શિવની ચારે પ્રહરનુ જાણો પૂજન મુહુર્ત

મહાશિવરાત્રીનુ પાર્વન પર્વ 18 ફેબ્રુઆરી 2023 શનિવારે છે. હિં દુ પંચાગ મુજબ ફ્ગાગણ મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રીનુ તહેવાર ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ પાર્વતીનુ લગ્ન થયો હતો. આ દિવસને લઈને આવુ પણ કહેવાય છે કે ભગવાન શિવના 12 જયોર્તિલિંગના ભૂમિ પર પ્રાગટ્ય  થયો હતો. 
 
રાત્રે પ્રથમ પહર પૂજા સમય સાંજે 6.13 થી 9.24 વાગ્યે સુધી 
રાત્રી બીજુ પ્રહર  9.24 થી 12.35 સુધી ફેબ્રુઆરી 19 
રાત્રે ત્રીજુ પ્રહર પૂજાનુ સમય 12.35 થી 3.46 ફેબ્રુઆરી સુધી 
રાત્રે ચોથુ પ્રહર 3.46 થી 6.56 એ એન ફેબ્રુઆરી 19