સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (17:35 IST)

Mother's Day -આવી હોય છે મા

ઢાલ બનીને રક્ષા કરવા ત્યારે ત્યારે માઁ મારી સામે આવી ગઈ 
ઘેરો લેવા મારો જ્યારે પણ મુસીબતો આવી ગઈ 
ઢાલ બનીને રક્ષા કરવા ત્યારે ત્યારે માઁ મારી સામે આવી ગઈ 
 
- હુ હેરાન થઈ જાઉ છુ, માતાના ચેહરાની એ ચમકને જોઈને, જ્યારે પણ તેની સામે જઉ છુ. હુ તેની દુનિયા છુ.. સાચે જ માતા હોવાનો મતલબ છે 
 
પોતાના દિલને પોતાની આંખો સામે જોઈ શકવુ. 
 
- એક મા ક્યારેય ફક્ત પોતાની માટે નથી વિચારતી, આવુ ફક્ત એક મા જ કરી શકે છે.
 
- જો તમે પહેલીવાર સફળ નથી થયા તો ચિંતા ન કરશો, બીજીવાર તમારી માતાએ બતાવેલ રસ્તા પર ચાલીને જુઓ. 
 
- એ સાથે ભલે ન લઈ જાય પણ માઁ ક્યારેય બાળકોને ઘરે એકલા છોડીને નથી જતી. 
 
- એક બાળકીને પૂછ્યુ, તારુ ઘર ક્યા છે ? તેણે જવાબ આપ્યો જ્યા મમ્મી રહે છે. 
 
- જીંદગીની બધી સુંદર વસ્તુઓ તમને એક કે અનેકવાર મળી શકે છે જેવી કે ગુલાબ, ઈન્દ્રધનુષ, તારા, સૂરજનુ ડુંબવુ પરંતુ એક જ એવી સુંદર વસ્તુ 
 
છે જે ફક્ત એક જ વાર મળી શકે છે એ છે મા. 
 
- બાળકના કામમાં હંમેશા મા ની પ્રાર્થના ગૂંજે છે, માતા દરેક ક્ષણે બાળકની સાથે જ રહે છે.