મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Modified: સોમવાર, 3 મે 2021 (15:35 IST)

Mother's Day 2021- આ ટિપ્સ સાથે બનાવો આ વખતે મદર્સ ડેને સ્પેશલ

મદર્સ ડેને સ્પેશલ બનાવવા માટે તમે તેણે સારું ભેંટ આપી શકો છો. 
કોરોનાકાળમાં ઘરથી બહાર નિકળવુ સુરક્ષિત નહી છે. તેના માટે ઘર પર જ પાર્ટી આયોજિત કરવી. બાહરી વ્યક્તિને પાર્ટીમાં કદાચ ન બોલાવવું. આ અવસરે માની પસંદનો ભોજન બનાવીને સર્વ કરી શકો છો. 
 
Mother's Day 2021 -દર વર્ષે મે મહીનાના બીજા રવિવારે મદર્સ ડે એટલે કે માતૃત દિવસ ઉજવાય છે. આ વર્ષે 9 મે ને મદર્સ ડે ઉજવાશે. તેને સૌથી પહેલા વર્ષ 1914માં ઉજવાયો હતો. જ્યારે 
 
અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સનએ એક અધ્યાદેશ પારિત કરી મે મહીનાના બીજા રવિવારે મદર્સ ડે ઉજવવાની જાહેરાત કરી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય માની નિ:સ્વાર્થ સેવા અને પ્રેમના બદલે તેને સમ્માન 
 
અને આભાર આપવા માટે લોકોને જાગરૂક કરવું છે. પણ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરના કારણે આ વર્ષે મદર્સ ડે સેલિબ્રેશન પર વ્યાપક અસર પડશે. ખાસ કરીને ભારતમાં કોરોના મહામારીની બીજી 
 
લહેરના કારણે લોકડાઉન જેવી સ્થિતિ છે. તેના માટે ઘર પર રહીને જ મદર્સ ડે ઉજવવાની તૈયારીમાં લાગી ગયા છે. જો તમે પણ કોરોનાકાળમાં મદર્સ ડેને સ્પેશલ બનાવા ઈચ્છો છો તો આ ટિપ્સને જરૂર 
 
અજમાવો. 
 
પાર્ટી આયોજિત કરવી
કોરોનાકાળમાં ઘરથી બહાર નિકળવુ સુરક્ષિત નહી છે. તેના માટે ઘર પર જ પાર્ટી આયોજિત કરવી. બાહરી વ્યક્તિને પાર્ટીમાં કદાચ ન બોલાવવું. આ અવસરે માની પસંદનો ભોજન બનાવીને સર્વ કરી શકો છો. જો 
 
લાંગ ડેસ્ટેંસમાં છો તો મા ની પસંદનો ગિફ્ટ ઑનલાઈન  મોકલી મદર્સ ડેને સ્પેશલ બનાવી શકો છો. 
 
ગિફ્ટ આપો- મદર્સ ડેને સ્પેશલ બનાવવા માટે તમે તેણે સારું ભેંટ આપી શકો છો. આ અવસરે તેને વૉચ, વૉલેટ અને શૉલ આપી શકો છો. તે સિવાય તમે માની પસંદની ડ્રેસ આપી શકો છો. 
 
સમય પસાર કરવું 
કોરોનાકાળમાં ઘરથી બહાર નિકળવુ યોગ્ય નથી. તેથી બધા પોતાના ઘરોમાં છે. આ અવસરે તમે તમારી માની સાથે યાદગાર પળ પસાર કરી શકો છો. તેનાથી તેણે સારું અનુભવ થશે. સાથે જ માની સાથે કામમાં 
 
મદદ કરો. 
 
નોટ્સ આપો 
મદર્સ ડે પર માને પ્યારા નોટ લખીને આપી શકો છો. તેમાં બાળપણની યાદોને તાજા કરી શકો છો. તે વાતોં લખો જેના માટે તમને માની વાત સાંભળવી પડતી હતી. સાથે જ યાદગ