રામગોપાલ વર્માની આઈસ્ક્રીમ

Ramgopal varma
Last Updated: બુધવાર, 8 ઑક્ટોબર 2014 (17:03 IST)

હકીકતમાં રામૂ બોલીવુડમાં આવ્યાને એક દાયકાથી
વધુ સમય થઈ ગયો છે. આવા સમયે પ્રશ્ન ઉદભવે કે રામૂ
વિવાદાસ્પદ ટ્વિટ કરતા ઉપરાંત શું કરી રહ્યા છે.રામૂ હાલમાં આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ નામની ફિલ્મ બનાવી રહ્યા
છે.

રામગોપાલ વર્માએ તેલુગુ ભાષામાં આ નામે એક ઈરોકિટ થ્રિલર ફિલ્મ બનાવી હતી.
19 સપ્ટેમબરના રોજ
રામગોપાલ વર્મા આ ફિલ્મની લઈને દર્શકોને ડરનો ડોઝ આપવા આવી રહ્યા છે.

ફિલ્મ આઈસ્ક્રીમ 2 દ્વ્રારા રામગોપાલ વર્મા એક નવી અભિનેત્રી નવીને બોલ્ડ અંદાજમાં રજૂ કરી રહ્યા છે. આ
ઉપરાંત ફિલમના ચક્રવર્તી લીડ રોલમાં છે. ફિલ્મનું ગીત કિસમી એવરી વ્હેર પોતાના કામુક અંદાજના કારણે
હાલમાં ચર્ચામાં છે.


આ પણ વાંચો :