'સિંઘમ રિટર્ન' ફિલ્મની સ્ટોરી

Singham Returns
Last Updated: સોમવાર, 11 ઑગસ્ટ 2014 (16:57 IST)
 
બેનર - રિલાયંસ એંટરટેનમેંટ, ફિલ્મ્સ. રોહિત શેટ્ટી પ્રોડક્શન્સ 
નિર્માતા - અજય દેવગન, રોહિત શેટ્ટી 
નિર્દ્દેશક - રોહિત શેટ્ટી 
સંગીત - અંકિત તિવારી, જીત ગાંગુલી, મીત બ્રધર્સ 
કલાકાર - અજય દેવગન, ખાન, અમોલ ગુપ્તે, અનુપમ ખેર, જાકિર હુસૈન, સમીર ધર્માધિકારી 
રજૂઆત તારીખ - 15 ઓગસ્ટ 2014. 
 
સિંઘમ રિટર્ન સુપરહિત ફિલ્મ સિંઘમની સીકવલ છે. આ વખતે પણ ફિલ્મની સ્ટોરી જાંબાઝ પોલીસ ઓફિસર બાજીરાવ સિંઘમ (અજય દેવગન)ની આસપાસ ફરે છે. 


આ પણ વાંચો :