બજરંગી ભાઈજાનની સ્ટોરી

bajrangi bhaijaan
Last Updated: મંગળવાર, 23 જૂન 2015 (16:20 IST)
બેનર - ઈરોજ ઈંટરનેશનલ, ફિલ્મ્સ 
નિર્માતા - સલમાન ખાન, રૉકલાઈન વેંકટેશ 
નિર્દેશક - કબીર ખાન 
સંગીત - પ્રીતમ ચક્રવર્તી 
કલાકાર - સલમાન ખાન, કરીના કપૂર, નવાજુદ્દીન સિદ્દીકી, હર્ષાલી મલ્હોત્રા 
 
રજૂઆત તારીખ - 16 જુલાઈ 2015 
 
બજરંગી ભાઈજાનની સ્ટોરી છે એક પાંચ વર્ષીય પાકિસ્તાની બાળકીની જે ભારતના એક રેલવે સ્ટેશન પર પોતાની માતાથી વિખૂટી પડી જાય છે. 


આ પણ વાંચો :