દિલ ધડકને દો - મૂવી પ્રિવ્યૂ

dil dhadkne do
Last Updated: મંગળવાર, 2 જૂન 2015 (17:11 IST)
બેનર - એક્સેલ એંટરટેનમેંટ, જંગલી પિક્ચર્સ, મિર્ચી મૂવીજ લિમિટેડ
નિર્માતા - રિતેશ સિંઘવાની, ફરહાન અખ્તર
નિર્દેશક - જોયા અખ્તર
સંગીત - શંકર-એહસાન-લોય
કલાકાર - પ્રિયંકા ચોપડા, રણવીર સિંહ, અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર, અનિલ કપૂર, શેફાલી શાહ, રાહુલ બોસ
રજૂઆત તારીખ - 5 જૂન 2015
dil dhadkne do
લક બાય ચાંસ અને જીંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મ બનાવીને ફિલ્મ દર્શકો વચ્ચે એક ઓળખ બનાવી ચુકેલી જોયા અખ્તરની આગામી ફિલ્મ 'દિલ ધડકને દો' સંબંધોની આસપાસ ફરે છે.


આ પણ વાંચો :