નવી ફિલ્મ : અઝાન
બેનર : જેએમજી એંટરટેનમેંટ પ્રા.લિ. એલકેમિઆ ફિલ્મ્સ
નિર્દેશક : પ્રશાંત ચઢ્ઢા
સંગીત : સલીમ મર્ચંટ, સુલેમાન મર્ચંટ
કલાકાર : સચિન જોશી, કેડિસ બાઉચર, આર્ય બબ્બર, રવિ કિશન, દલીપ તાહિલ, સચિન ખેડકર
રિલીઝ ડેટ : 14 ઓક્ટોબર 2011
નિર્દેશક : પ્રશાંત ચઢ્ઢા
સંગીત : સલીમ મર્ચંટ, સુલેમાન મર્ચંટ
કલાકાર : સચિન જોશી, કેડિસ બાઉચર, આર્ય બબ્બર, રવિ કિશન, દલીપ તાહિલ, સચિન ખેડકર
રિલીઝ ડેટ : 14 ઓક્ટોબર 2011
IFM |
અઝાન ખાન અડધો ભારતીય છે. અને અડધો અફગાની. તે રૉ માટે કામ કરે છે. તે પોતાના ભાઈની શોધમાં છે, જેના પર આતંકવાદી હોવાની શંકા છે. ભાઈની શોધ કરતા તે એક ડોક્ટરના રસ્તામાં અવરોધ બની જાય છે, જે ભારતને બરબાદ કરવાની યોજના બનાવી ચુક્યો છે. ત્યારબાદ ઘણા ષડયંત્રોની જાણ થાય છે. કેવી રીતે અઝાન પોતાના માર્ગમાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરે છે એ જોવા મળશે રહસ્યમય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ 'અઝાન'માં.