નવી ફિલ્મ : તેજ
બેનર : યૂનાઈટેડ 7 એંટરટેનમેંટ લિ.
નિર્માતા : રતન જૈન
નિર્દેશક : પ્રિયદર્શન
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર : અજય દેવગન, કંગના રાનાવત, અનિલ કપૂર, સમીરા રેડ્ડી, બોમન ઈરાની, મલ્લિકા શેરાવત
રજૂઆત તારીખ : 27 એપ્રિલ 2012
નિર્માતા : રતન જૈન
નિર્દેશક : પ્રિયદર્શન
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર : અજય દેવગન, કંગના રાનાવત, અનિલ કપૂર, સમીરા રેડ્ડી, બોમન ઈરાની, મલ્લિકા શેરાવત
રજૂઆત તારીખ : 27 એપ્રિલ 2012
P.R |
તેજ બે માણસો વચ્ચેના ટક્કરની વાર્તા છે. એક સાથે અન્યાયપૂર્વક કંઈક છીનવી લેવાયુ છે જેને તે કંઈપણ રીતે પરત મેળવવા માંગે છે. તો બીજો તેને રોકવા માંગે છે જેથી ન્યાયની તે મદદ કરી શકે. બંને એકબીજાની સામે છે આ ઉપરાંત તેમનો સામનો સમય સાથે પણ છે.