રાજ 3 ની સ્ટોરી
બેનર - વિશેષ ફિલ્મ્સ, ફોક્સ સ્ટાર સ્ટુડિયો
નિર્માતા : મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ
નિર્દેશક : વિક્રમ ભટ્ટ
સંગીત : જીત ગાંગુલી, રશીદ ખાન
કલાકાર : ઈમરાન હાશમી, બિપાશા બાસુ, ઈશા ગુપ્તા
રિલીજ ડેટ 7 સપ્ટેમ્બર
નિર્માતા : મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ
નિર્દેશક : વિક્રમ ભટ્ટ
સંગીત : જીત ગાંગુલી, રશીદ ખાન
કલાકાર : ઈમરાન હાશમી, બિપાશા બાસુ, ઈશા ગુપ્તા
રિલીજ ડેટ 7 સપ્ટેમ્બર
P.R |
મેથિલી (બિપાશા બાસુ) એક અભિનેત્રી છે અને સફળતાના શિખર પર છે. પૈસા સમૃદ્ધિ અને સફળતા તેના પગમાં આળોટે છે. તેન સારા રોલ અને એવોર્ડ મળી રહ્યા છે. હેંડસમ ફિલ્મ નિર્દેશક આદિત્ય (ઈમરાન હાશમી)ની સાથે તેનો અફેયર પણ ચાલી રહ્યો છે.